જય શ્રી કૃષ્ણ..
પુષ્ટિ સંપ્રદાય એ લગભગ ૫૦૦ વર્ષ જૂનો સંપ્રદાય છે. અને તેની ખાસિયત એ છે કે તેના સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્યજી તે સમયે આખા ભારતવર્ષમાં ચાલીને પરિક્રમાએ નીકળ્યા હતા. અને ત્યારબાદ તો ભારતના ઘણાખરા ભાગલા પણ પડી ગયા. પરંતુ એક વાત સત્ય છે કે તેઓ શ્રીએ જ્યાં જ્યાં બેઠકજીની સ્થાપના કરી તે સર્વે બેથાક્જીઓ હજુ પણ ભારતમાં જ છે. .. અરે એક બેઠકજી તો આપની કાશ્મીરમાં આવેલી લાઈન ઓફ કન્ર્ટોલની એકદમ નજીક માં જ છે ..
પુષ્ટિ સંપ્રદાયની વાત નીકળે એટલે સૌથી વધારે પૂછાતો પ્રશ્ન એટલે.. “શું તમે બ્રખ્સંબંધ લીધા છે?” અને ..જો હા.. તો ” તમે ક્યાં ઘરના સેવક છો..?”
અને વ્યક્તિ મોટાભાગે ગૂચવણ માં જ પડી જાય.. કારણકે આ એક એવો વિષય છે કે જે વારે વારે વિચારવામાં આવતો નથી..
મને જે માહિતી મળી છે . તે હું આપ સમક્ષ રજૂ કરું છુ..
પુષ્ટિ સંપ્રદાય ની મુખ્ય સાથ પીઠો છે.. જે નીચે મૂજબ છે..
પ્રથમ ઘર…. તીલકાયતજી (પ્રથમેશજી) નાથધ્વારા (શ્રીનાથજી)
દ્વિતિય ઘર.. વિઠ્ઠલનાથજી નાથધ્વારા
તૃતીય ઘર.. ધ્વારકાધીશજી કાંકરોલી
ચતુર્થ ઘર .. ગોકુલનાથજી ગોકુલ
પંચમ ઘર.. ગોકુલ ચન્દ્રમાજી કામવન
છઠ્ઠું ઘર.. બાલકૃષ્ણજી સૂરત
(વિવાદ છે ) કલ્યાણરાયજી વડોદરા
મુકુન્દ્રાય્જી.. કાશી
સપ્તમ ઘર.. મદનમોહનજી કામવન.
હવે પછી . આ દરેક પીઠના પીઠાધીશ્વર વિષે વાત કરીશું..
જય શ્રી કૃષ્ણ
0 Responses to “પુષ્ટિ સંપ્રદાયની મુખ્ય પીઠો.”