પુષ્ટી સંપ્રદાય એ સર્વે સંપ્રદાય નું મૂળ જણાય છે.અસમર્પિત વસ્તુ નો ત્યાગ તથા અન્યાશ્રાય ણ કરવો તે પુષ્ટીમાર્ગનો મૂળભૂત નિયમો છે.પોતાના ઇષ્ટદેવ શ્રી નાથ્જીબવા પર વિશ્વાસ રાખીને દરેક કાર્ય કરવું થથા સર્વથા તેમને જ નિહાળવા તે સાચા વૈષ્ણવનું કર્તવ્ય છે.શ્રીમદ વલ્લભાચાર્યજીએ સ્થાપેલા અ પંથને માનનાર વૈષ્ણવ ગણાય છે અને આ ઉપરાંત અન્ય ઘણા પંથમાં પણ આચરણ માટે શ્રીમદ વલ્લભાચાર્યજીની શૈલી નું અનુકરણ કરવું તેમ સ્પષ્ટ લખેલું છે.
મારા ખ્યાલે આ મહારાજશ્રીનો પ્રાગટ્ય મહોત્સવ પણ ૧૬.૨.૨૦૧૦ ના દિવસે છે તેના વિશે પણ બ્લોગમાં ઉલ્લેખ કરશો.
આભાર વિવેક,
તમે મારા બ્લોગની મુલાકાત લીધી તે બદલ. મેં જયારે બ્લોગપોસ્ટ પર બ્લોગ્સ શરુ કર્યા તેના કરતા પહેલા આ બ્લોગ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને તે જ કારણ છે કે હું તમારો બ્લોગ જોઈ શક્યો હતો. પરંતુ મને એવું લાગે છે કે આ વેબસાઇટ કરતા બ્લોગસ્પોટ.કોમ માં બ્લોગ્સ બનાવવા વધારે આસાન છે. એટલે મેં ત્યાં બ્લોગ્સ શરુ કાર્ય. પરંતુ તમારી કોમેન્ટ્સ મળી અને મને આ બ્લોગ ફરીથી શરુ કરવાનો વિચાર આવ્યો. અને હું તમારા સૂચનને ધ્યાન પર લઈને વલ્લભલાલજી મહારાશ્રીની પ્રગટય દિવસ ની માહિતી આ બ્લોગ પર મુકીને તેની ફરીથી શુભ શરૂઆત કરવાનો પ્રયાસ કરીશ.
આભાર..
તમારા સુચનો આવકાર્ય છે.
પરાગ ચોક્સી